વજન ઉતારવા માટે ખાવ આ લોટની રોટલી

વજન ઉતારવા માટે ડાયેટમાં ફેરફાર કરવો જરુરી છે.

જો રોટલી છોડ્યા વગર વજન ઉતારવું હોય તો અહીં કેટલીક રીત આપવામાં આવી છે.

અહીં 5 રીત આપવામાં આવી છે જેમાં તમે રોટલીને વજન ઉતારવા માટે ઉપયોગમાં લઈ શકો છો.

રાગીની રોટલીમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તેને હેલ્ધી બનાવે છે.

રાગીની રોટલી

તેમાં ટ્રાયપ્ટોફાન હોય છે જે એમિનો એસિડ છે અને વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. જે ક્રેવિંગને રોકવામાં મદદ કરે છે.

બાજરીની રોટલીમાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમને લાંબો સમય સુધી સેટિસ્ફાઈડ રાખે છે.

મિલેટ રોટલી

બેસનમાં પ્રોટિનનું પ્રમાણ વધુ હોય છે, જે ભૂખને દબાવવામાં મદદરૂપ થાય છે.

બેસનની રોટલી

ફાઈબર અને કાર્બ્સ પોષક તત્વોથી ભરપૂર એક્સ્ટ્રા વેઈટને ઘટાડવામાં ઓટ્સ સારો વિકલ્પ છે.

ઓટ્સ બ્રેડ

ઓટ્સની રોટલીમાં તમે ધાણા, લીલા મરચા અને અન્ય વસ્તુ મિક્સ કરીને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)