કેનેડાના આ શહેરોમાં નથી થતી નોકરીઓની અછત

Guelph, Ontario - સાઉથ વેસ્ટર્ન ઓન્ટારીયોમાં સ્થિત શહેર

Toronto - ટોરોન્ટો એ ઓન્ટારીયો પ્રોવિયન્સનું કેપિટલ છે

Vancouver -  બ્રિટિશ કોલમ્બિયાનું એક ખાસ શહેર

Calgary - તે કેનેડાના તેલ ઉદ્યોગનું કેન્દ્ર છે

Ottawa - ઓટાવા એ કેનેડાની રાજધાની છે

Montreal – Quebec - ક્યૂબેકનું સૌથી મોટું શહેર છે

Hamilton - હેમિલ્ટન એ લેક ઓન્ટારિયોના પશ્ચિમ છેડે આવેલું કેનેડિયન બંદર શહેર છે

Winnipeg - વિનીપેગ કેનેડિયન પ્રાંત મેનિટોબાની રાજધાની છે

Edmonton – Alberta - એડમોન્ટન એ કેનેડિયન પ્રાંત આલ્બર્ટાની રાજધાની છે

Quebec City - ફ્રેન્ચ બોલતા પ્રાંત ક્વિબેકમાં સેન્ટ લોરેન્સ નદી પર સ્થિત છે

Saskatoon - દક્ષિણ સાસ્કાચેવન નદી પર આવેલું શહેર છે