આજે પણ આ દેશના લોકોએ નથી જોઈ ટ્રેન!

દુનિયામાં ટ્રેનની શરૂઆત ગ્રીસમાં થઈ હતી

ભારતમાં દરરોજ 11 હજાર ટ્રેન ચાલે છે 

અમેરિકામાં દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે

પરંતુ દુનિયામાં અમુક એવા દેશ પણ છે જ્યાં રેલવેનું નામોનિશાન નથી

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ભારતના પાડોશી દેશ ભૂતાનમાં રેલવે નેટવર્ક નથી

આ સિવાય અંડોરા, સાયપ્રસ, ઈસ્ટ તિમોર, ગિની-બિસાઉમાં રેલવે નથી

આઇલેન્ડસ, મૉરીશસ, માઇક્રોનેશિયા, નાઇઝરમાં પણ ટ્રેન નથી

ત્રિનિદાદ અને ટોબેગો, તુવાલૂ, વનુઆતુઅને યમનમાં હજુ સુધી રેલ નેટવર્ક નથી

દુનિયાના સૌથી અમીર દેશ કતર, કુવૈત અને ઓમાનમાં પણ રેલવે નથી

અહીં લોકો રસ્તા પર ચાલનારા પરિવહનથી જ કામ ચલાવે છે