ભારતના હજાર રુપિયા પણ અહીં તમને અમીર બનવા જેવી ફિલિંગ આપશે

ઈરાની રિયાલ દુનિયાની સૌથી નબળી કરન્સીની સ સૂચીમાં ટોપ પર છે.

Iranian Rial
વર્તમાનમાં આ કરન્સીનું વધારે પડતું ધોવાણ થયું છે, પરંતુ અર્થવ્યવસ્થામાં સુધારથી કરન્સીની વેલ્યુમાં સુધારો જોવા મળી શકે.

Vietnamese Dong
સિએરા લિયોનિયન લિયોન એક આફ્રિકન કરન્સી છે. જે અત્યધિક ઓછી વેલ્યુ ધરાવે છે.

Sierra Leonean Leone
લાઓ અથવા લાઓટિયન કિપ એ કોઈ નબળી પડેલી કરન્સી નથી પરંતુ આ કરન્સની વેલ્યુ 1952થી જ સાવ ઓછી છે.

Lao or Laotian Kip
ઈન્ડોનેશિયા નિકાસ બજાર પર વધારે પડતું નિર્ભર છે. તેવામાં વસ્તુઓની કિંમતમાં ઘટાડાએ તેની કરન્સીનું ખૂબ જ ધોવાણ કર્યું છે.

Indonesian Rupiah
ઉઝ્બેકિસ્તાન સરકારે દેશની અર્થવ્યવસ્થામાં સુધાર માટે અનેક ઉપાય કર્યા છે. જોકે કરન્સી મૂલ્યના સંદર્ભમાં તેની જાણકારી મળી નથી.

Uzbekistani Som
ગિનીને એક દેશ સ્વરુપે ભ્રષ્ટાચાર અને અનિશ્ચિત રાજનીતિનો સામનો કરવો પડે છે. જેના કારણે તેની કરન્સી ખૂબ જ નબળી છે.

Guinean Franc
મોંઘવારી, બેરોજગારી અને ગરીબીના કારણે પેરુગ્વે ભયાનક આર્થિક મંદીમાં છે. તેના કારણે તેની કરન્સી પર પણ નકારાત્મક પ્રભાવ છે.

Paraguayan Guarani
ઈદી અમીનના શાસનમાં યુગાંડાએ અનેક અસફળતાઓનો સામનો કરવો પડ્યો, જોકે પાછલા કેટલાક વર્ષોમાં તેના મૂલ્યમાં સુધાર જોવા મળ્યો છે. જોકે તે પણ ખૂબ જ ઓછો છે.

Ugandan Shilling
ઇરાકની કરન્સી ઇરાકી દીનાર તેની કેન્દ્રીય બેંક દ્વારા રજૂ કરવામાં આવે છે. જેને 1000 Filsમાં વિભાજિત કરાય છે.

Iraqi Dinar
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.