આઆ પોપ્યુલર સેલેબ્સે નકારી બિગ બોસની ઓફર

એક્ટ્રેસ જેનિફરે બિગ બોસની ઓફર મળી ચુકી છે.

એક્ટ્રેસે આ ઓફરને રિજેક્ટ કરી દીધી હતી. 

બિગ બોસ 17 ના મેકર્સે સુરભિ ચંદનાને અપ્રોચ કરી હતી અને આ એક્ટ્રેસે પણ ઓફરને નકારી દીધી હતી.

દિવ્યાંકા ત્રિપાઠીએ બિગ બોસની ઘણાં વર્ષોથી ઓફર મળી રહી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

તેણે આ ઓફરને હંમેશા રિજેક્ટ કરી દીધી છે. 

કરણ સિંહ ગ્રોવરને પણ શોની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેને તેમાં કોઈ રસ નથી.

એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાને બિગ બોસ શોની ઓફર મળી ચુકી છે. 

રિપોર્ટ અનુસાર તેણે કહ્યુ હતું કે, તે ખૂબ પ્રાઈવેટ માણસ છે. તે આ શોનો ભાગ બનવા નથી માંગતી.

નેહા ધૂપિયાને બિગ બોસની ઓફર ઘણીવાર મળી ચુકી છે. 

શિવાંગી જોશીને પણ બિગ બોસની ઓફર મળી ચુકી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા