હોન્ડા, હીરો, TVS અને બજાજ ડિલિવરી રાઈડર્સ માટે પસંદ કરાય છે.
આ ટુ-વ્હીલર્સ સારી માઈલેજ આપતા હોવાથી તેની પસંદગી કરવામાં આવે છે.
હોન્ડા એક્ટિવાની પસંદગી સૌથી વધુ કરવામાં આવતી હોય છે.
આ મોપેડ તેની એવરેજની સાથે સિટિંગ વ્યવસ્થા માટે પણ કમ્ફર્ટેબલ મનાય છે.
પાછલા કેટલાક વર્ષોમાં આ બાઈકનું સારું એવું વેચાણ થયું છે.
આ મોપેડ 110cc અને 125cc બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ અપાય છે.
TVS જ્યુપિટર મોપેડ ચાર કલરમાં મળે છે, જેમાં- ગ્રે, વ્હાઈટ, બ્લેક અને રેડનો સમાવેશ થાય છે.
2021માં લોન્ચ થયેલા હીરો પેશન ટુ-સીટર બાઈક Plus અને Xtec વેરિયન્ટમાં મળે છે.
આ બાઈક 100 અને 110ccમાં ઉપલબ્ધ છે અને તેનું ભારતમાં 2006થી વેચાણ થાય છે.
1 મહિનામાં રોકેટ બની શકે છે આ શેર્સ, ₹4700 કરોડનું થયું છે રોકાણ, અત્યારથી રાખો પાક્કી નજર
PPF એકાઉન્ટ મેચ્યોર થતા જ આ કામ કરવાનું ન ભૂલશો, રીટર્નમાં થશે બંપર વધારો
27.97 KMની માઈલેજ, 6 એરબેગની સુરક્ષા તે પણ ફક્ત 11 લાખમાં; બ્લેકમાં વેચાય તે પહેલાં ખરીદી લો આ કાર!