ફ્રિજમાં ભૂલથી પણ ન મૂકતા આ 8 વસ્તુ, નહીંતર...

રેફ્રિજરેટર ઘણા ખોરાકના પોષણ મૂલ્યને નષ્ટ કરી દે છે. તેથી, આ ખોરાક તમારે ભૂલથી પણ ફ્રીજમાં ન મૂકવો જોઈએ. 

 ટામેટાં જો ફ્રિજમાં રાખવામાં આવે તો તે ઝડપથી નરમ થઈ જાય છે.

ફ્રિજમાં રહેલ ભેજ ડુંગળીની તાજગીને દૂર કરે છે અને તેમાં ફૂગ પણ આવી શકે છે.  

જો કેળાને ફ્રિજમાં રાખવામાં આવે તો તેની છાલ જલ્દી ઢીલી થઈ જાય છે.

જો મધને ફ્રિજમાં રાખવામાં આવે તો તે કઠણ થઈ જાય છે.

અથાણું ફ્રિજની બહાર વધુ તાજું રહે છે કારણ કે તેમાં પ્રિઝર્વેટિવ્સ વધારે હોય છે.

જો બ્રેડને ફ્રિજમાં રાખવામાં આવે તો તે ઝડપથી સુકાઈ જાય છે.

લસણને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ અને સુગંધ ખતમ થઈ જાય છે.

બટાટાને ફ્રિજમાં મુકવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)