પતિને ખવડાવો આ વસ્તુઓ, વધશે સ્પર્મ કાઉન્ટ
કેટલી વસ્તુઓના સેવનથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધે છે
વિટામીન ડી પુરુષની પ્રજનન ક્ષમતાને વધારે છે
તે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરને વધારવામાં મદદ કરે છે
અશ્વગંધાના સેવનથી પુરુષોની પ્રજનન ક્ષમતા વધે છે
ઝિંક પુરુષોમાં શુક્રાણુઓની કમીને દૂર કરે છે
શિલાજીત નપુંસકતાને રોકવા માટેનો બેસ્ટ ઓપ્શન છે
દાડમના જ્યુસથી સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે
પાલકમાં ફોલિક એસિડ હોય છે જે સ્પર્મ કાઉન્ટ વધારે છે
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી