રોકાણકારો માટે આ ચાર બાબતો શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે

તમે સોનામાં રોકાણ કરી શકો છો, કારણ કે તેમાં કોઈ જોખમ નથી.

તમે રોકાણ માટે Mutual Funds પણ પસંદ કરી શકો છો
તમે રોકાણ માટે Mutual Funds પણ પસંદ કરી શકો
છો
Mutual Funds માં જોખમ છે, એટલા માટે સમજદારી પૂર્વક રોકાણ કરો
Mutual Funds માં જોખમ છે, એટલા માટે સમજદારી પૂર્વક રોકાણ
કરો
બેંકમાં ફિક્સ ડિપૉઝિટ પણ કરી શકાય છે, તેમાં વગર જોખમનું સારૂ રિટર્ન મળી શકે છે

પ્રોપર્ટીમાં રોકાણ કરીને પણ સારું વળતર મેળવી શકાય છે

ઘણા લોકો પ્રોપર્ટી ખરીદે છે અને પછી તેને થોડા જ સમયમાં વેચને સારું વળતર મેળવે છે

કોઈ પણ વસ્તુમાં રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો