કચરામાં ન ફેંકતા ઘરની આ 5 વસ્તુ, નહીંતર, ગણવા પડશે જેલના સળિયા!

દરરોજ ઘરોમાં વિવિધ પ્રકારનો કચરો પેદા થાય છે, જેને આપણે બહાર ફેંકીએ છીએ.

તેમાં શાકભાજીની છાલ, ધૂળ અને માટી જેવી ઘણી સામાન્ય વસ્તુઓ હોય છે.

પરંતુ કેટલીક વસ્તુઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને ભૂલથી પણ તેને કચરામાં ન ફેંકવી જોઈએ.

તેમાં સૌથી ખતરનાક ઈ-વેસ્ટ છે. અમેરિકામાં આ ઈ-વેસ્ટ ફેંકવા પર દંડ છે.

MORE  NEWS...

ડબલ રોટીને કેમ કહેવામાં આવે છે ડબલ રોટી? જાણો બ્રેડનું કેમ પડ્યું આવું વિચિત્ર નામ

દિવસમાં 20 વાર દારુથી હાથ ધોવે છે આ તાનાશાહ

લગ્ન પહેલા માતા બની જાય છે આ મહિલાઓ, દાયકાઓથી ચાલે છે અહીં લિવ-ઈન પરંપરા!

બેટરી

તે કેમિકલથી બનાવવામાં આવે છે. ન્યૂયોર્કમાં તેને કચરામાં ફેંકવા પર 16,000 રૂપિયા સુધીનો દંડ છે.

ટીવી

અમેરિકામાં ટીવી-કોમ્પ્યુટર કચરામાં ફેંકવામાં આવે તો 8000 રૂપિયાનો દંડ થાય છે.

સ્માર્ટફોન

મોબાઈલ ફોન અને ટેબલેટમાં જ્વલનશીલ પદાર્થો હોય છે, જે આગનું કારણ બની શકે છે.

મોટર ઓઇલ

અમેરિકાના ઘણા રાજ્યોમાં તેને કચરામાં ફેંકવા બદલ 100 ડોલરનો દંડ અને 2 વર્ષની જેલની જોગવાઈ છે.

માઇક્રોવેવ

આને ઈ-વેસ્ટ ગણવામાં આવે છે. જેને ફેંકવા માટે 100 ડોલરનો દંડ પણ ભરવો પડશે.

MORE  NEWS...

એપાર્ટમેન્ટ છે કે આખો જિલ્લો? એક જ બિલ્ડીંગમાં રહે છે 30 હજાર લોકો

શું તમે જાણો છો વિમાનમાં કયું ફ્યુલ વાપરવામાં આવે છે? કિંમત જાણીને ઉડી જશે હોશ

જો પિઝા ગોળ હોય તો તેનું બોક્સ ચોરસ કેમ?