પેટની ગંદકી સાફ થાય તે સ્વાસ્થ્ય માટે બહુ જ જરુરી છે.
પેટ સાફ ન રહેવાથી દિવસ બહુ જ ખરાબ રહેતો હોય છે.
ફાઈબરથી ભરપૂર ફળો પેટને સાફ રાખવામાં રામબાણ છે.
સફરજનમાં ફાઈબર હોય છે, જે પેટની ગંદકી બહાર ફેંકી દે છે.
સફરજનમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે, જે કબજીયાત દૂર કરે છે.
લીલા શાકભાજીનો જ્યુસ આંતરડાની ગંદકી સાફ કરે છે.
બ્રોકલી, પાલક, ટામેટા, ગાજર, કારેલાનો જ્યુસ ફાયદારુપ છે.
પેટ સાફ રાખવા તમે લીંબુનો જ્યુસ પણ ઉપયોગમાં લઈ શકો છો.
લીંબુનો રસ આંતરડાના બેક્ટેરિયાને મારીને ગંદકી સાફ કરે છે.