સમય બચાવશે આ કી બોર્ડ શોર્ટકટ્સ
Ctrl + C પ્રેસ કરવાથી તમે કોપી કરી શકશો.
Ctrl + V પ્રેસ કરીને તમે પેસ્ટ કરી શકો છો.
Windows key + L પ્રેસ કરવાથી તમારું સિસ્ટમ લોક થઇ જશે.
વિંડોઝ લેપટોપમાં Alt + Tab થી તમે એપ્સ સ્વિચ કરી શકશો.
Ctrl + X થી કોઇ ફાઇલ કે ટેક્સ કટ કરી શકો છો.
Ctrl + F કાંઇપણ તમે સર્ચ કરી શકો છો.
Ctrl + N કરવાથી નવી વિન્ડો ખુલી જશે.
Ctrl + Shift + N થી નવું ફોલ્ડર બનાવી શકશો.
Alt + F4 થી એક્ટિવ ફાઇલ કે ફોલ્ડર બંધ થઇ જશે.