આ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને બનાવ્યા માલામાલ
રોકાણકારો કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે
આનું પરિણામ તેમને પછીથી ભોગવવું પડે છે. જ્યારે તમને યોગ્ય વળતર ન મળવા પર નિરાશા થાય છે
યોગ્ય મ્યૂચ્યુઅલ ફંડ પસંદ કરવામાં આવે તો રોકાણકારોને ઘણો ફાયદો થાય છે
બે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણકારોએ લાંબા સમય માટે રોકાણ કર્યુ, તે માલામાલ થઈ ગયા છે
આ ફંડ્સમાં રોકાણકારોનું માસિક 20 હજાર રૂપિયાનું રોકાણ 1 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે
સ્મોલ કેપ ફંડ્સમાં 10-વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર 27.07% રહ્યું છે
થાપણની આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી SIP શરૂ કરી શકો છોમર્યાદા 2 લાખ રૂપિયા છે
આ ફંડમાં રોકાણ 24 લાખ રૂપિયા હતું જ્યારે સંપત્તિનો લાભ 76 લાખ રૂપિયાથી વધુ છે
નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડે પણ ઉત્તમ વળતર આપ્યું છે
આમાં માસિક 20,000 રૂપિયાનું રોકાણ કરવાથી 10 વર્ષમાં તેની કિંમત 1 કરોડ રૂપિયા થાય છે