Tilted Brush Stroke

આ લોકો વધુ ન કરે આદુનું સેવન, નહીંતર પડશે ભારે

Tilted Brush Stroke

ઠંડીની સીઝનમાં લોકો વધુ આદુનું વધુ સેવન કરે છે

Tilted Brush Stroke

તેનાથી લોકોને શરદી-ખાંસી અને ફ્લૂથી રાહત મળે છે. 

Tilted Brush Stroke

માનવામાં આવે છે કે દરરોજ 5 ગ્રામ આદુ ખાવુ જોઇએ. 

Tilted Brush Stroke

કેટલાંક લોકો માટે આ નુકસાનકારક પણ હોઇ શકે છે. 

MORE  NEWS...

મોડું ન કરતાં! પેશાબનો આ રંગ હોય તો તરત કરો ડોક્ટરનો સંપર્ક, ગંભીર બીમારીનો છે સંકેત

વોશિંગ મશીનમાં સ્વેટર ધોતી વખતે નાંખી દો આ વસ્તુ, એકદમ નવા જેવા થઇ જશે

Tilted Brush Stroke

વેબએમડી અનુસાર, પ્રેગનેન્ટ મહિલાઓ આદુ ઓછુ ખાવ. 

Tilted Brush Stroke

બ્લીડિંગ ડિસઓર્ડરના દર્દી તેને બિલકુલ અવોઇડ કરે.

Tilted Brush Stroke

હાર્ટ ડિસીઝના દર્દી પણ આદુનું ઓછુ સેવન કરો. 

Tilted Brush Stroke

જે લોકોની સર્જરી થઇ છે, તે તેનું સેવન ન કરે. 

Tilted Brush Stroke

બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓ આદુથી દૂર જ રહે. 

MORE  NEWS...

Remedy: બ્રશ કરવા છતાં પીળા પડીને સડી રહ્યા છે દાંત? આ મસાલા આવશે કામ

સફેદ વાળને 30 જ મિનિટમાં કાળા કરી દેશે આ નેચરલ પાવડર, એક મહિનો રહેશે ઇફેક્ટ