તજ વાળી ચાથી હાર્ટમાં બળતળા થઇ શકે છે.
વધુ પડતી ચા પીવાથી પેટમાં બળતરા અને ગેસ થાય છે.
સગર્ભા સ્ત્રીઓએ તજ વાળી ચા ટાળવી જોઈએ.
કેટલાક લોકોને તજથી એલર્જી થઈ શકે છે.
ચા મોં અને હોઠમાં બળતરા પેદા કરી શકે છે.
વધુ પડતી ચા પીવાથી લીવરને નુકસાન થાય છે.
તજની ચા હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે.
તજની ચા મર્યાદિત માત્રામાં પીવી જોઈએ.