આ લોકોએ ભૂલથી પણ ન ખાવા અંજીર

અલ્સર અથવા પથરીથી પીડાતા લોકોએ અંજીરનું સેવન ન કરવું

કારણ કે અંજીરમાં ઓક્સલેટની માત્રા વધુ હોય છે જે સમસ્યા વધારે છે

જો લીવર સંબંધિત કોઇ પણ સમસ્યા હોય તો અંજીરથી દૂર રહેવું જોઇએ

જે લોકોને એસિડીટી અથવા ગેસની સમસ્યા છે તેમણે અંજીર ન ખાવું

તેમાં હાજર સલ્ફાઇટ માઇગ્રેનના દુખાવાને ટ્રીગર કરે છે

અંજીરનું સેવન કેટલાક કિસ્સાઓમાં પેટમાં દુખાવાનું કારણ પણ બની શકે છે

અંજીરની તાસીર ગરમ હોવાથી મહિલાઓને પિરીયડ્સ દરમિયાન વધુ બ્લીડીંગ થઇ શકે છે

જે લોકોને દાંતને લગતી કોઇ પણ સમસ્યા હોય તેમણે અંજીર ન ખાવું

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી