આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ ભીંડા
ભીંડાનું શાક મોટાભાગના લોકોનું ફેવરિટ હોય છે
પરંતુ કેટલાક લોકોએ ભીંડાનું સેવન કરવું જોઇએ નહીં
જે લોકોને કિડનીને લગતી કોઇ પણ બીમારી હોય તેમણે ન ખાવા
આ સિવાય પથરીની સમસ્યા હોય તેવા લોકોએ પણ ન ખાવા
જો તમને બ્લોટિંગની સમસ્યા હોય તો પણ ભીંડા ન ખાવા
કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો ઓછા તેલમાં બનેલા ભીંડા જ ખાઓ
વધુ પડતા ભીંડા ખાવાથી ડાયેરિયા પણ થઇ શકે છે
સાઇનસની સમસ્યા હોય તો પણ ભીંડા ન ખાવા જોઇએ
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો