આ લોકોએ ભૂલથી પણ ન ખાવા સાબુદાણા!

ભારતમાં મોટી સંખ્યામાં લોકો ઉપવાસ દરમિયાન સાબુદાણાનું સેવન કરે છે

પરંતુ કેટલીક સમસ્યાથી પીડાતા લોકો માટે તે ઝેર સમાન છે

જેમકે, તેનાથી બ્લડ સુગર લેવલ વધતું હોવાથી ડાયાબિટીસના લોકોએ દૂર રહેવું

જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો સાબુદાણાનું સેવન ટાળો

હ્રદય રોગથી પીડાતા લોકો માટે પણ સાબુદાણા ઝેર સમાન છે

તેનાથી હ્રદયને લગતી સમસ્યાઓમાં વધારો થઇ શકે છે

સાબુદાણામાં કેલેરી અને સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી તે વજન વધારે છે

આથી સ્થૂળતાની સમસ્યા હોય તેવા લોકોએ સાબુદાણા ન ખાવા

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી