આ છોડ તમારા ઘરમાં લાવી શકે છે દુર્ભાગ્ય!

નકારાત્મક ઉર્જા દૂર કરવા અને હરિયાળી લાવવા આપણે ઘરમાં છોડ લગાવીએ છીએ. પરંતુ અમુક છોડ આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે.

પારંપારિક માન્યતાઓ અનુસાર આ છોડ તમારા ઘરમાં દુર્ભાગ્ય લાવી શકે છે. 

બોન્સાઈ- નાના ઝાડ જેવું દેખાતો આ છોડ રોકાયેલા વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. વાસ્તુ અનુસાર, તે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. 

બાવળ- બાવળના પીળા ફૂલ ઘરમાં રાખવાથી એક આદર્શ આકર્ષક છોડ જેવું દેખાય છે. પરંતુ, તેને ઘરમાં ન રાખવું કારણકે તે દુર્ભાગ્ય લાવી શકે છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન

થોર- થોરને ક્યારેય ઘરમાં ન લાવવું જોઈએ, કારણકે તેનાથી નાણાંકીય સમસ્યા સર્જાઈ શકે છે. 

યૂ (yew)- યૂ (yew)ના પાન ઝેરીલા માનવામાં આવે છે, તેથી તેને ઘરમાં ન રાખવું જોઈએ. 

આંબલી- વાસ્તુ અનુસાર, આ છોડ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ખરાબ આત્મા તેની સાથે જોડાયેલી હોય છે. 

weeping fig- છોડના સુંદર પાનમાં ધૂળને છાણવાની ક્ષમતા હોય છે. પરંતુ તે નકારાત્મક ઉર્જાને પણ આકર્ષિત કરે છે.

એલોવેરા- આ છોડમાં મોટી માત્રામાં ઔષધીય ગુણ હોય છે. પરંતુ તેને ઘરમાં ન રાખવું કારણકે તેનાથી દુર્ભાગ્ય આવી શકે છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન