ફક્ત બે રૂપિયામાં મળે છે 'શાકાહારીઓનું મટન'!

રુગડા નામનું આ શાક માર્કેટમાં ફક્ત 2 મહિના જ મળે છે.

હાલમાં આ શાકની કિંમત 600થી 100 રૂપિયા કિલો છે.

આ શાક રાંચીના આસપાસના જંગલોમાં ઉગે છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

રુગડા જંગલોમાં ફક્ત ચોમાસામાં જ ઉગે છે.

એજ કારણ છે કે ત્યાના લોકો આખુ વર્ષ તેની રાહ જોય છે.

તેને લોકલ ભાષામાં પટ્ટુ પણ કહેવાય છે.

ખાસ આદિવાસી સમાજમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.