HDFC સિક્યોરિટીઝના વિનય રજનીનું માનવું છે કે, આપવામાં આવેલા શેર્સમાં દાવ લગાવવાથી શોર્ટ ટર્મમાં સારી કમાણી થઈ શકે છે.
1. Kalyanu Steels- આ શેરને ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ 423.7 રૂપિયા છે. આમાં 387 પર સ્ટોપલોસ લગાવવો પડશે.
Kalyanu Steels- આમાં લક્ષ્ય કિંમત 468-510 રૂપિયા છે. આ શેરમાં શોર્ટ ટર્મમાં 20 ટકા કમાણી થઈ શકે છે.
2. Voltamo Transformers- આ શેરને ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ 4630.7 રૂપિયા છે. આમાં 4316 પર સ્ટોપલોસ લગાવવો પડશે.
Voltamo Transformers- આમાં લક્ષ્ય કિંમત 5000-5290 રૂપિયા છે. આ શેરમાં શોર્ટ ટર્મમાં 14 ટકા કમાણી થઈ શકે છે.
3. Bank Of India- આ શેરને ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ 85.25 રૂપિયા છે. આમાં 81.50 પર સ્ટોપલોસ લગાવવો પડશે.
Bank Of India- આમાં લક્ષ્ય કિંમત 92-96 રૂપિયા છે. આ શેરમાં શોર્ટ ટર્મમાં 12.5 ટકા કમાણી થઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.