એક્સપર્ટે કહ્યું- તરત જ ખરીદી લો 3 શેર્સ

LKP સિક્યોરિટીઝમાં સીનિયર રિસર્ચ એનાલિસ્ટ રુપક ડેનું માનવું છે કે, કેટલાક શેરોમાં ટૂંકાગાળામાં સારી કમાણી થઈ શકે છે. 

તેમણે કમાણી માટે 3 શેરો પર દાવ લગાવવાની સલાહ આપી છે.

TCS- આ શેરને 3,550 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 3,404 રૂપિયા અને સ્ટોપલોસ 3,330 રૂપિયા પર લગાવવો પડશે. 3-4 સપ્તાહમાં આમાં 4 ટકા જેટલી કમાણી થઈ શકે છે. 

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

Reliance Industries- આ શેરને 2,410 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 2,356 રૂપિયા અને 2,320 રૂપિયા પર સ્ટોપલોસ લગાવવો પડશે.

ટૂંકાગાળામાં RILનો શેર 2.3 ટકા સુધીનો નફો કરાવી શકે છે. 

Asian Paints- આ શેરને 3,330 રૂપિયાની લક્ષ્ય કિંમતે ખરીદવાની સલાહ છે. શેરની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈસ 3,116 રૂપિયા અને 3,048 પર સ્ટોપલોસ લગાવવો પડશે. ટૂંકાગાળામાં આ શેર 7 ટકાનો નફો કરાવી શકે છે. 

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.