ટૂંકા સમયમાં નોટો છાપશે આ શેર્સ, કમાણીનો મોકો છોડતા નહીં

LKP સિક્યોરિટીઝના સીનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ કૃણાલ શાહના પ્રમાણે, નિફ્ટીની વર્તમાન સ્થિતિને જોતા શોર્ટ ટર્મમાં આ શેર સારો નફો કરાવી શકે છે. 

મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસ- LTP:Rs 881.5| Stop Loss: Rs 840| Targets: Rs 920-960| Return: 9%

ITC- LTP:Rs 449| Stop Loss: Rs 440| Targets: Rs 465-470| Return: 5%

MORE  NEWS...

શેર માર્કેટનો ‘બાદશાહ’ છે આ શેર, ડૂબ્યો તો આખું માર્કેટ લઈ ડૂબશે

આ બેંકના ખાતાધારકોને માથે મુસીબતોનો પહાડ, RBIએ છિનવી લીધું લાયસન્સ

ફકીર જેવા દેખાતા આ દાદા પાસે 101 કરોડ રૂપિયાના શેર; લોખંડ જેવો મજબૂત છે પોર્ટફોલિયો

ડેલી ચાર્ટ પર બુલિશ એનગલ્ફિંગ કેન્ડલ નિર્માણે, સંભવિત બુલિશ રિવર્સલનો સંકે આપે છે. 

RBL Bank- LTP:Rs 245| Stop Loss: Rs 239| Targets: Rs 255-2600| Return: 6%

આરબીએલ બેંકના શેરની RSI એક બુલિશ ક્રોસઓવર બતાવી રહ્યો છે. ઉપરી તરફ આમાં 260 રૂપિયાની તરફ વધવાની ક્ષમતા છે. 

MORE  NEWS...

આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા

EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ

એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.