ચહેરાની નેચરલ ચમક ખતમ કરી શકે છે આ Skin Tools 

સોશિયલ મીડિયાના યુગમાં, જરૂરિયાતને આધારે નહીં પરંતુ ટ્રેન્ડના આધારે સ્કિન કેર રૂટિનમાં વસ્તુઓનો ઉપયોગ થવા લાગ્યો છે.

જે વસ્તુને આપણે ઈન્ફ્લુએન્સરને ઉપયોગ કરતાં જોઈએ છીએ તેને આપણે રૂટિનનો ભાગ બનાવી દઈએ છીએ. પછી ભલે તે ફેસ પેક્સ હોય કે ફેશિયલ ટૂલ્સ.

આ રીતે, ઘણી સ્ત્રીઓએ વિવિધ સ્કિન કેર રૂટિનનો ઉપયોગ કરવા લાગી છે. જરૂરી નથી કે તે ફાયદાકારક હોય.

આ બ્યુટી ટૂલ્સના ઉપયોગ અંગે ડર્મેટોલોજિસ્ટ ડૉ. કહે છે કે તેઓ સ્કિનને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

લૂફા ન્હાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લૂફાના ઉપયોગ કરવાથી સ્કિન ડ્રાઈ અને ડિહાઇડ્રેટેડ થઈ શકે છે.

પોર સ્ટ્રિપ્સ માત્ર બ્લેકહેડ્સ જ નહીં પરંતુ સ્કિનના બેરિયર અને નેચરલ ઓઇલ પણ દૂર થઈ જાય છે. 

મેકઅપ વાઇપ્સથી ફક્ત મેકઅપ જ નથી દૂર થતો પરંતુ તેનાથી સ્કિનના નેચરલ પીએચ અને એસિડ મૈંટલ પણ નીકળી જાય છે. 

કોઈપણ બ્રાન્ડનું એપ્રિકોટ સ્ક્રબ સ્કિન માટે નુકસાનકારક હોય છે. આ સ્ક્રબને સ્કિન જરૂરતથી વધારે એક્સફોલિએટ થઈ જાય છે અને સ્કિનનું બેરિયર ડેમેજ થાય છે.

મોટાભાગની છોકરીઓ પોતાની સુંદરતા વધારવા માટે ગુઆ શાનો ઉપયોગ કરે છે. પરંતુ આ સાધનોનો વધુ પડતો ઉપયોગ તમારી ત્વચા માટે હાનિકારક બની શકે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ