10 લક્ષણો પરથી જાતે ખબર પડી જશે કે આયોડિનની કમી છે કે નહીં!

શરીરને હેલ્ધી રાખવામાં આયોડિન મહત્વની ભૂમિકા ભજવે છે. 

શરીરમાં આયોડિનની કમી હોય ત્યારે ઘણાં સંકેત જોવા મળે છે

આ સંકેતો પર ધ્યાન રાખવું જોઈએ. અમે વાત કરીશું કેટલાક આવા જ સંકેતોની કે જે આયોડિનની અછતનું કારણ જોવા મળે છે. 

શરીરમાં પુરતા પ્રમાણમાં આયોડિન ન હોવા પર ઝડપથી વજન વધવા લાગે છે.

Sudden Weight Gain

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આયોડિન શરીરના વિકાસ નિયંત્રિત અને Cellsના રિપેરિંગ કરવા અને થાઈરોડ હાર્મોન માટે જરુરી છે.

Controlling Body Growth

શરીરમાં આયોડિનની અછતની અસર યાદશક્તિ પર પણ કરે છે. તેનાથી વિચારવા અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે. 

Memory Loss

આયોડિનની કમી હોવાથી થાઈરોડ હોર્મોન ઘટાડે છે. જેના કારણે વાળ ઉતરવા લાગે છે. 

Hair Fall

શરીરમાં આયોડિન ઘટવાથી ગર્દનમાં સોજા ચઢે છે. જે ગોઈટરના કારણે પણ થાય છે. 

Neck Swelling

આયોડિનની કમીથી Hyperthyrodismની સમસ્યા હોય છે. Hyperthyrodismના કારણે તમને શરીરમાં ઠંડક અનુભવાશે. 

Cold Sensitivity

આયોડિનની કમીના કારણે લક્ષણ નજરે પડે તો ડૉક્ટરની સલાહ પર લોહીની તપાસ કરાવો. 

શરીરમાં આયોડિનની કમીને પૂર્ણ કરવા માટે ડાયેટમાં આયોડિન યુક્ત મીઠું લેવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)