બી ગ્રેડ ફિલ્મોમાં ગ્લેમરનો તડકો લગાવી ચુકી છે આ ટીવી એક્ટ્રેસ
ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી હસીનાઓએ કરિયરની શરૂઆતી દિવસોમાં બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.
ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ-કઈ હસીનાઓનું નામ સામેલ છે.
રશ્મિ દેસાઈએ યે લમ્હે જુદાઈ સહિત ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.
એક્ટ્રેસ ભોજપુરી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
સમા સિકંદરે બી-ગ્રેડ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
સંભાવના શેઠે પણ ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.
દિશા વાકાણીએ કરિયરના શરૂઆતી દિવસોમાં બી-ગ્રેડ ફિલ્મ કમસિન ધ અનટચ્ડમાં કામ કર્યુ હતુ.
આ લિસ્ટમાં ઉર્વશી ઢોલકિયાનું નામ પણ સામેલ છે.
સના ખાને હાઈ સોસાયટી અને ક્લાઇમેક્સ જેવી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરેલું છે.
અર્ચના પુરન સિંહ પણ બી-ગ્રેડ ફિલ્મોમાં જોવા મળી હતી.