આ છે સોનાની નદી!
હરિયાણાના યમુનાનગર જિલ્લો રાજ્યનો સૌથી હરિયાળો અને ઠંડો પ્રદેશ માનવામાં આવે છે.
અહીં વહેતી 2 વરસાદ આધારિત નદીઓ સોનાનું ઉત્પાદન કરે છે.
આ વાત ભલે અજીબ લાગતી હોય પરંતુ તે એકદમ સાચી છે
તે યમુનાનગર જિલ્લામાંથી વહેતી પથરાલા અને સોમા નદીઓ છે.
સેંકડો લોકો આ નદીઓમાંથી સોનું કાઢીને સરકારને પહોંચાડે છે.
તેની સાથે લોકો પોતાના પરિવારનો પણ ઉછેર કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના પહાડોમાંથી નીકળતી પથરાલા અને સોમ નામની બે નદીઓ સોનું ઉત્પન્ન કરે છે.
આ વરસાદ આધારિત નદીઓ છે અને જ્યારે પહાડો પર ભારે વરસાદ પડે છે ત્યારે આ બંને નદીઓમાંથી પાણી યમુનામાં વહે છે.
આ નદીઓ પોતાની સાથે સોનાના ઝીણા કણો પણ સાથે લાવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...