આ શાકભાજી પેટને બનાવી દેશે ગેસનો ફુગ્ગો!

ગરમીની સિઝનમાં હંમેશા લોકોને ગેસની સમસ્યા થઈ જાય છે. 

લોકોને રાજમા, છોલે ખાવાથી ગેસ થવું સામાન્ય છે.

પરંતુ શું તમે જાણો છો કે, અમુક શાકભાજીથી પણ ગેસ થઈ શકે છે. 

ક્રુસિફેરસ શાકભાજીને ગરમીમાં ન ખાવું જોઈએ. 

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

જેમકે, કોબીજ અને ભાજી જેવી શાકભાજીથી પેટ ફૂલી શકે છે.  

ગરમીમાં ડુંગળી ખાવાથી પણ ગેસ થઈ શકે છે.

બ્રોકોલીમાં રેફિનોઝ નામનું એક સુગર હોય છે. 

આ તત્વની હાજરીથી બ્રોકોલી પેટમાં ગેસ બનાવે છે. 

ફ્લાવરથી પણ ગેસ થઈ શકે છે અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

ઘણીવાર મૂળો અને ગાજરથી પણ પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. 