આ શાકભાજીમાં ઈંડા કરતા પણ વધારે છે પ્રોટીન

પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે.

ઈંડામાં ખૂબ જ સારી માત્રામાં પ્રોટીનની હાજરી હોય છે.

પરંતુ અમુક શાકભાજીમાં ઈંડાથી વધારે પ્રોટીન જોવા મળે છે.

બ્રોકોલીમાં પ્રોટીન ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એક કપ બ્રોકોલીમાં લગભગ 3 ગ્રામ પ્રોટીનની હાજરી હોય છે. 

દાળ પણ પ્રોટીનનો ખૂબ જ સારો સોર્સ હોય છે.

વટાણામાં પણ ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. 

પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે પાલકનું સેવન કરવું જોઈએ.

આ સિવાય ફ્લાવરનું પણ પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. 