માત્ર પુરૂષો જ નહીં પરંતુ અહીં તો મહિલાઓ પણ ભારે દારૂ પીવે છે.

આવો જાણીએ કયા દેશમાં મહિલાઓ વધુ દારૂ પીવે છે

એક રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે

રિપોર્ટ દર્શાવે છે કે ઈંગ્લેન્ડની મહિલાઓ સૌથી વધુ ડ્રિંક કરે છે.

OECD રિપોર્ટ કહે છે કે બ્રિટનમાં 45% મહિલા દારૂ પીવે છે

ઓસ્ટ્રેલિયામાં 26% મહિલા દારૂની શોખીન છે, આ દેશ બીજા ક્રમે છે

આ લિસ્ટમાં યુરોપનો દેશ જર્મની ત્રીજા સ્થાને આવે છે.

જર્મનીમાં 45થી 60 વર્ષની મહિલાઓમાં દારૂ પીવાનો ટ્રેન્ડ છે.

મહિલાઓ દારૂ પીવાના મામલે ફ્રાન્સ ચોથા અને રશિયા પાંચમા ક્રમે છે.

આ બંને દેશોમાં ઓફિસ પાર્ટીઓમાં દારૂ પીવાનો ટ્રેન્ડ છે.

દારૂના વ્યસનના કારણે ગંભીર બીમારીઓ થતી હોય છે, જેમાં કેન્સર સહિતના રોગોનો સમાવેશ થાય છે.

ચેતવણી