નવી કાર લેવાનું વિચારો છો? આ CNG કાર 7 લાખમાં ઉપલબ્ધ
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતને કારણે ઘણા લોકો CNG કાર ખરીદવાનું પસંદ કરે છે.
આજે અમે તમને 7 લાખ રૂપિયાથી ઓછી કિંમતની માર્કેટમાં ઉપલબ્ધ CNG કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
વેગન આર
દિલ્હીમાં મારુતિ સુઝુકીની આ કારની શરૂઆતી કિંમત 5.54 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે
વેગન આર
આ કાર એક કિલોગ્રામ સીએનજી સાથે 34.05 કિલોમીટરની માઈલેજ આપે છે.
એસ-પ્રેસો
દિલ્હીમાં મારુતિ સુઝુકીની આ કારની પ્રારંભિક કિંમત 4.26 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
એસ-પ્રેસો
આ કાર એક કિલોગ્રામ સીએનજી સાથે 32.73 કિલોમીટરની માઈલેજ આપવામાં સક્ષમ છે.
ટિયાગો
વેગન આર અને એસ્પ્રેસોની જેમ ટાટા મોટર્સની ટિયાગો કાર પણ હેચબેક કાર છે. દિલ્હીમાં તેની પ્રારંભિક કિંમત 5.65 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
ટિયાગો
આ કાર 26.49 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ CNG માઈલેજ આપવામાં સક્ષમ છે. ખાસ વાત એ છે કે ટિયાગો ટ્વીન-સિલિન્ડર CNG ટેક્નોલોજી સાથે આવે છે.
ટિયાગો
બુટ સ્પેસ. આ કેસમાં ટિયાગો વેગન અને એસ્પ્રેસોની તુલનામાં ઘણી વધુ બૂટ સ્પેસ મેળવે છે.