ભુજની રોનક છે આ જૂની શાકમાર્કેટ, આ રાજાએ કર્યું હતું તેનું નિર્માણ

ભુજમાં આવેલી જૂની શાકમાર્કેટ આજે પણ શહેરની શોભા વધારી રહી છે.

આ માર્કેટ રાજા મહારાવ પ્રાગમલજી-II દ્વારા બનાવવામાં આવી છે.

આ જૂની શાકમાર્કેટ વર્ષ 1870માં બનાવવામાં આવી હતી.

જણાવી દઈએ કે,  મહારાવ પ્રાગવલજી-II ને બાંધકામ કરવાનો ખૂબ શોખ હતો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

વર્ષ 1860થી 1875 સુધી તેમણે કચ્છમાં અનેક સુંદર સ્થળનું નિર્માણ કર્યું હતું.

આ જૂની શાકમાર્કેટ જ્યારે બંધાઈ તે પહેલાં જ મહારાવ પ્રાગમલજી-II નું નિધન થઈ ગયું હતું.

જેથી આ શાકમાર્કેટમાં બનીને તૈયાર થઈ, ત્યારે શિલાલેખમાં તે પછીના રાજા ખેંગારજી-III નું નામ નાખવામાં આવ્યું હતું.

આ જૂની શાકમાર્કેટના છત પર જે લોખંડનું બાંધકામ છે, તે  ઇંગ્લેન્ડથી મંગાવી અહીં સુશોભિત કરવામાં આવ્યું છે.

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં આ રાજાશાહી વખતની શાકમાર્કેટને થોડું નુકસાન થયું હતું,પરંતુ ભૂકંપ પછી તેનું સમારકામ કરવામાં આવ્યું છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા