175 વર્ષ જુના આ મંદિરમાં છે ચાર મુખી મહાદેવની મૂર્તિ 

બીકાનેરઆ ઘણા એવા મંદિર છે જે ખુબ અનોખા અને આધુનિક છે. 

એવામાં એક મંદિર કેદારનાથ મહાદેવ મંદિર જેવો અહેસાસ થાય છે.

અમે બિકાનેરના કેદારનાથ મંદિરની વાત કરી રહ્યા છે.

આ મંદિર 175 વર્ષ જૂનું છે. 

MORE  NEWS...

ફેબ્રુઆરીમાં 4 મોટા ગ્રહ એકસાથે કરશે ગોચર, આ જાતકોના જીવનમાં જોવા મળશે મોટી હલચલ

બાળકોને હેરાન કરી રહ્યો છે અજ્ઞાત ભય, બીજા રૂમમાં જવાથી પણ ડરે છે? તો કરો આ ઉપાય

મહાશિવરાત્રીની તારીખને લઇ કન્ફ્યુઝન? અહીં જાણી લો યોગ્ય તારીખ

Read More

આ મંદિરમાં મહાદેવજીની મૂર્તિ ચાર મુખી છે.

મંદિરમાં 3 ટાઈમ આરતી થાય છે અને 2 ટાઈમ શ્રુંગાર 

અહીં રોજ હજારો લોકો દર્શન કરવા માટે આવે છે.

કેદારનાથની જેમ આ મંદિરમાં પણ બહાર નંદી છે.

મંદિરની અગાસી પર વોલ પેપર પર બરફ અને પહાડો છે. 