જ્યારે આ એક્ટરે કરી તારક મહેતાની બબીતાજીની ધોલાઈ

તારક મહેતામાં બબીતાજીનું પાત્ર ભજવતી પોપ્યુલર એક્ટ્રેસ મુનમુન દત્તા પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. 

ઘણાં રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે, મુનમુન દત્તાએ રાજ અનાદકટ સાથે સગાઈ કરી લીધી છે.

જોકે, મુનમુન અને રાજ આ ખબરને ફેક જણાવી રહ્યાં છે.

આ દરમિયાન મુનમુનના ભૂતકાળની ચર્ચા પણ શરૂ થઈ ચુકી છે. 

MORE  NEWS...

એકસાથે બોલિવૂડમાં થઇ 4સ્ટાર્સની એન્ટ્રી, એકે રચ્યો ઇતિહાસ, બીજાએ આપી 13 ફ્લોપ ફિલ્મો

બબીતાજીની ટપુડા સાથે ખરેખર થઇ ગઇ સગાઇ?

અક્ષય-ટાઇગરની હિરોઇનોએ વિખેર્યો હુસ્નનો જલવો,

એક સમય એવો હતો જ્યારે મુનમુન દત્તા એક્ટર અરમાન કોહલીને ડેટ કરતી હતી.

અરમાનના પ્રેમમાં મુનમુન ગળાડૂબ હતી, જોકે આ સંબંધ લાંબો સમય ટકી નહતો શક્યો.

2008માં તેમના સંબંધની શરૂઆત થઈ હતી અને આ થોડા સમયમાં બ્રેકઅપ પણ થઈ ગયુ હતું.

હકીકતમાં, વેલેન્ટાઇનના દિવસે મુનમુન અને અરમાનની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. 

આ દરમિયાન અરમાને મુનમુન પર હાથ ઉપાડ્યો હતો, જેના કારણે તેણી ખૂબ જ દુઃખી થઈ અને બ્રેકઅપ કરી લીધું.

આ પહેલીવાર નહતું જ્યારે અરમાને મુનમુન સાથે આવી હરકત કરી હતી. તે અવાર-નવાર આવું વર્તન કરતો હતો.

MORE  NEWS...

‘નાગિન’ ફેમ તેજસ્વી પ્રકાશે બ્રાલેસ ડ્રેસમાં સમુદ્ર કિનારે દેખાડી બોલ્ડ અદાઓ

આલિયા ભટ્ટે લો-નેકલાઇન બ્લાઉઝમાં આપ્યા હોટ પોઝ,

અનંત-રાધિકા પર મોંઘીદાટ ગિફ્ટ્સનો વરસાદ