'લોખંડી ફેફસા'થી જીવે છે આ વ્યક્તિ

શું કોઈ લોખંડના ફેફસાથી શ્વાસ લઈ શકે છે? તો તેનો જવાબ હા છે.

કારણકે, એવું કરનાર અમેરિકાના પૉલ અલેક્ઝેન્ડર દુનિયાના પહેલાં વ્યક્તિ છે. 

તેને ઘણાં દાયકાથી લોખંડના ફેફસાની સાથે જીવવું પડી રહ્યું છે. 

પૉલને પોલિયોને કારણે લકવા મારી ગયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.

ત્યારબાદ 1952માં તેણે આયર્ન ઑફ લંગ મશીન લગાવામાં આવી હતી. 

આ મશીન દર્દીના ફેફસામાં ઓક્સિજનથી ભરવાનું કામ કરે છે. 

જોકે, હંમેશા આ મશીનમાં કેદ રહેવું સરળ કામ નથી. 

પરંતુ, પૉલ અલેક્ઝેન્ડર 70 વર્ષથી આ મશીનનો સહારો લઈને જીવે છે.

પૉલની અંદર ગજબનું જૂનુન છે, તેણે તેની સાથે હાયર સ્ટડીઝ પણ કરી છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો