5 વર્ષની ઉંમરે માતા બની ગઈ આ બાળકી!

પેરૂની રહેવાસી લીના મેડિનાનો જન્મ 1934માં થયો અને તેણે 1939માં બાળકને જન્મ આપ્યો હતો. 

બાળકીને પ્રીકોશિયસ પ્યૂબર્ટી હતું. તેને 4 વર્ષથી જ પીરિયડ આવવા લાગ્યા હતાં.

જ્યારે લીનાનું પેટ ફૂલવા લાગ્યું તો ડૉક્ટર્સને લાગ્યું કે તેને ટ્યૂમર છે. 

બાળકનો જન્મ ઓપરેશનથી થયો હતો. 

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

કારણકે, તે ઉંમરમાં લીનાનું શરીર લેબર પેઇન સહન કરી શકે તેમ નહતું. 

1979માં હાડકાં સાથે જોડાયેલી બીમારીના કારણે બાળકનું મોત થઈ ગયું હતું.

એ ક્યારેય જાણ થઈ શકી નહતી કે, બાળકનો પિતા કોણ હતું.

લીનાના પિતાને વ્યાભિચારની શંકામાં અરેસ્ટ કરવામાં આવ્યા હતાં.

જોકે, પુરાવા ન મળવાના કારણે તેને છોડી દીધાં. 