આ સુંદર ડૉક્ટર બની સિંગર, એશિયા કપમાં છવાઇ

આ સુંદર ડૉક્ટર બની સિંગર, એશિયા કપમાં છવાઇ

Tooltip

એશિયા કપ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.

Tooltip

પાકિસ્તાને ઓપનિંગ મેચમાં નેપાળને 238 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું.

Tooltip

ઓપનિંગ મેચ પહેલા બે સિંગર્સ દ્વારા પણ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું.

Tooltip

નેપાળી ગાયિકા ત્રિશાલા ગુરુંગે પોતાના અવાજથી દિલ જીતી લીધા.

Tooltip

ત્રિશાલા ગુરુંગ બ્યુટી વિથ બ્રેનનું સાચું ઉદાહરણ છે.

Tooltip

તેણે નેપાળ મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે.

Tooltip

ત્રિશાલાએ મેડિકલ છોડીને મોડલિંગ અને સિંગિંગ શરૂ કર્યું.

Tooltip

તે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ ખૂબ જ લોકપ્રિય છે.

Tooltip

આ વર્ષે તેણે નેપાળી સંગીતકાર રોહિત શાક્ય સાથે લગ્ન કર્યા.