સુંદરતામાં અનેકગણો વધારો કરશે આ વસ્તું

ચહેરા પર સુંદરતા અને ચમક લાવવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે.

લોકો ઘરગથ્થુ ઉપચાર હોય કે બજારના ફેસ પેક, તે બધાને લગાવવામાં શરમાતા નથી.

દ્વારકા સહિત અન્ય સ્થળે મળતી મુલતાની માટી ત્વચાની સુંદરતા વધારવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ તેની માંગ જોવા મળે છે.

MORE  NEWS...

દિવાળીના દિવસે ભગવાન શ્રી રામના બદલે મા લક્ષ્મીની પૂજા કેમ?

વર્ષો જૂની કબજિયાત મટાડશે ગામડામાં મળતું આ ઘાસ, શુભ પ્રસંગો માટે પણ છે તે ખાસ

મોટો પ્રશ્ન: ભારત નહીં, પણ આ દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે રામાયણ

"મુલતાની માટી" જે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળે છે.

બ્યુટી પ્રોડક્ટ્સમાં મુલતાની એક ખાસ ઘટક બની ગઈ છે.

મુલતાની માટીનો ઉપયોગ પાવડર, સાબુ અને અન્ય સૌંદર્ય ઉત્પાદનોમાં થાય છે.

એટલું જ નહીં, દ્વારકાની માટી હજારો રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાય છે.

દર વર્ષે અહીં કરોડો રૂપિયાની મુલતાની માટીનો બિઝનેસ થાય છે.

MORE  NEWS...

ચમકતા આ સોનેરી ફુલના છોડથી કેન્સરને રોકી શકાશે, શરીરમાં શુગર પણ વધશે નહીં

ગંગા કિનારે મળતી આ ખાસ માટી શરીર માટે ગુણકારી

હીરાની પરખ ઝવેરી જ નહીં, હવે તમે પણ કરી શકશો; શીખી લો આ સરળ રીત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.