આ બોલિવૂડ એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે રાણી-મહારાણી! 

સારા અલી ખાન ભોપાલના નવાબ રહેલા મંસૂર અલી ખાનની પૌત્રી છે. 

સાગરિકા ઘાટગેની દાદી ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલ્કરની દીકરી છે. 

સોહા અલી ખાનના દાદા ઇફ્તિખાર અલી ખાન પટૌદી ખાનદાનના આઠમાં નવાબ હતાં.

તેની દાદી સાજિદી સુલ્તાન ભોપાલની બેગમ હતી.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

ભાગ્યશ્રીના પિતા વિજયસિંહ રાવ માધવ પટવર્ધન સાંગલીના રાજા હતાં.

અદિતિ રાવ હૈદરીના બે શાહી પરિવારની વંશજ છે. 

અદિતિ રાવ હૈદરી અકબર હૈદરીની પરપૌત્રી છે જે હૈદરાબાદના મુખ્યમંત્રી હતાં. 

અદિતિના નાના જે. રામેશ્વર રાવ આંધ્ર પ્રદેશના વાનાપર્તીના રાજા હતાં. 

દિગ્ગજ એક્ટ્રેસ પરવીન બાબીના પૂર્વજ ગુજરાતના પઠાણ હતાં. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ