14 વર્ષની ઉંમરમાં બની ગયો કરોડપતિ!

લુકાસ રોઈટમેન 14 વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયો.

આજકાલ તે ન્યૂયોર્કમાં રહે છે પરંતુ તેનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો.

તેણે એરહેન્ડ નામની એપ બનાવી હતી. તેણે પોતાના બેડરૂમમાંથી જ આ એપ બનાવી છે.

આ એક ઓગમેન્ટેડ રિયાલિટી સોફ્ટવેર હતું જે આટલું મોટું હિટ બન્યું હતું.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

તેને એક મલ્ટીનેશનલ કંપનીએ કરોડો રુપિયામાં તે જ વર્ષે ખરીદી લીધી હતી.

પરંતુ લુકાસ ત્યાં અટક્યો નહીં, તે હજુ પણ ટેક સેક્ટરમાં કામ કરી રહ્યો છે.

તેનું સમગ્ર ધ્યાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ તરફ છે.

તાજેતરમાં તેણે આડિયા રોબોટિક્સ પર કામ કર્યું છે.

જેને એપલ કંપનીએ 400 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ