બ્રાહ્મણની અમીરી તો જુઓ પહેરી છે સવા કિલો સોનાની જનોઈ

હિન્દુ ધાર્મિક પુસ્તકોમાં આપણે વારંવાર 'એક ગરીબ બ્રાહ્મણ...' સાંભળીએ છીએ.

રાજકોટમાં રહેતા ગુરુજી વિજય જોષીએ આ વાત ખોટી સાબિત કરી છે.

વડોદરાના માલસર ગામમાં આવેલા ગજાનન આશ્રમના ગુરુજી 1.25 કિલો સોનાથી જનોઈ પહેરે છે.

એટલું જ નહીં, તે કમરમાં પિસ્તોલ પણ રાખે છે.

તેમના આશ્રમમાં, નર્મદાની પરિક્રમા કરતા યાત્રાળુઓને આશ્રય અને મફત ભોજન આપવામાં આવે છે.

MORE  NEWS...

ખેડૂતે કપાસની ખેતી છોડી દાડમનું કર્યું વાવેતર, ઓછા ખર્ચે વધુ નફો

તમારા ઘરે પારણું બંધાવશે 350 વર્ષ જૂનો આ ચમત્કારિક છોડ, એક મહાત્માનો છે આશીર્વાદ

વહું નહીં, આ ગામમાં વર પરણીને સાસરીયે જાય છે

ભારત ઉપરાંત આફ્રિકન દેશોમાં પણ તેના ઘણા ફોલોઅર્સ છે.

વિજયભાઈ ગણપતિના ઉપાસક છે.

રાજકોટમાં તેમના ઘરનું નામ વિઘ્નરાજ છે.

બ્રાહ્મણ ક્યારેય ગરીબ કે જરૂરિયાતમંદ નથી હોતો.

બ્રાહ્મણ પાસે અન્ય કરતાં વધુ જ્ઞાન અને શક્તિ છે.

તે સફળતા, ખ્યાતિ, સંપત્તિ અને આયુષ્યના આશીર્વાદ આપે છે.

MORE  NEWS...

સામાન્ય યુવાન-યુવતીઓને બનશે સેલિબ્રિટી, હજારો ખેલૈયાની સામે  સંગીતના સૂર

લીંબુની ખેતીએ ખેડૂતને કર્યા માલામાલ, ખર્ચ કાઢતા આટલા લાખનો થયો નફો

પિરિયડ્સ અટકાવવા હોર્મોનલ ગોળી લેતી મહિલાઓ સાવધાન

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો