27 લાખ આપીને બોલાવી રહ્યું છે આ શહેર!
સુંદર લોકેશન પર પૈસા લઈને વસવા માટે મળી રહ્યો છે મોકો.
આ ઓફર દક્ષિણ ઇટાલીના કેલેબ્રિયા નામના પ્રદેશમાંથી આવી છે.
આ સ્થળ સુંદર બીચ અને સુંદર પર્વતોથી ઘેરાયેલું છે.
જુલાઈ, 2021માં પ્રશાસનની તરફથી લોન્ચ કરવામાં આવી હતી આ સ્કીમ.
અહીં રહેતા લોકોને 27 લાખ રૂપિયા હપ્તામાં આપવામાં આવશે.
અરજી કરનારા લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.
તેઓએ 90 દિવસમાં કેલેબ્રિયામાં શિફ્ટ થવું પડશે.
અહીં નોકરી કે ધંધાની સાથે તમને રહેવાનો પણ મોકો મળશે.
27 લાખની રકમ દર મહિને 1 લાખ રૂપિયાના હપ્તામાં આપવામાં આવ
શે.