આ કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત! 1 શેરના 10 શેર બનશે

ખાદ્ય તેલનો બિઝનેસ કરનારી કંપની એમકે પ્રોટીન્સના શેરોને લઈને મોટી ખબર સામે આવી છે.

કંપનીના એક્સચેન્જ બોર્ડે આપેલી જાણકારી પ્રમાણે, બોર્ડની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આમાંથી એક નિર્ણય સ્ટોક સ્પ્લિટ અંગે લેવામાં આવ્યો છે. કંપનીના 1 ઈક્વિટી શેર 10 ઈક્વિટી શેરોમાં વિભાજિત થશે.

MORE  NEWS...

આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા

EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ

એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો

કંપનીના બોર્ડે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 1 રૂપિયાના અંતિમ મૂલ્યવાળા 10 શેરોમાં સ્પ્લિટ કરવાનો નિર્ણય કર્યો છે. 

આ ઉપરાંત કંપનીની બોર્ડ મીટીંગમાં પોસ્ટલ બેલેટની પ્રક્રિયા દ્વારા સભ્યોની મંજુરી લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

જ્યારે કોઈ કંપની તેના 1 શેરને 2 શેરોમાં વિભાજિત કરવાનો નિર્ણય કરે છે, તો ઉપલબ્ધ એક શેર માટે એક એક્સ્ટ્રા શેર આપવામાં આવે છે. તેનાથી શેરધારકોની પાસે શેરોની સંખ્યા બમણી થઈ જાય છે.

આનાથી રોકાણના મૂલ્ય પર કોઈ અસર થતી નથી, કારણ કે દરેક શેરને બે શેરમાં વિભાજીત કરવાથી દરેક શેરની કિંમત અડધી થઈ જાય છે.

MORE  NEWS...

લાંબી રેસના ઘોડા છે Tataના 5 શેર! 300 રૂપિયાથી પણ ઓછી કિંમત

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર, 9 ઓક્ટોબરથી નહીં મળે આ સુવિધા

જનરલ ટિકિટને લઈને રેલવેનો નવો નિયમ! જાણી લેજો નહીં તો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.