1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે આ કંપની

શેરબજારમાં ઘણી કંપનીઓ રોકાણકારોને બોનસ શેરની ભેટ આપી રહી છે. 

આ કડીમાં હવે એમઆરપી એગ્રોના શેર પણ સામેલ થઈ ગયા છે. 

કંપનીએ રોકાણકારોને 1 શેર પર 2 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તેના માટે રેકોર્ડ ડેટ પણ જાહેર થઈ ગઈ છે.

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, તે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા દરેક 1 શેર પર 2 બોનસ શેર આપશે. 

કંપનીએ બોનસ ઈશ્યૂ માટે 13 ઓક્ટોબરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

ગત 6 મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમત 40 ટકાથી વધારે તેજી જોવા મળી છે. 

જ્યારે 1 વર્ષમાં જ MRP agroએ તેના પોઝિશનલ રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા છે. 

MORE  NEWS...

‘પાર્ટી તો બનતી હે’! 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપશે આ કંપની

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપી દીધી મંજૂરી, હવે 1 શેરના 10 શેર બનશે

એવું તો શું થયું કે ગુજરાતની કંપનીના ખાડે ગયેલા શેર ફરી રોકેટ બન્યા અને 6 મહિનામાં લગાવી 300%ની છલાંગ?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.