શુક્રવારે 5 ટકાના અપર સર્કિટની સાથે પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મ લિમિટેડના શેર 240.80 રૂપિયાના સ્તર પર પહોંચીને બંધ થયા હતા.
28 ઓક્ટોબર 2023ના રોજ કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 6 બોનસ શેર આપવામાં આવશે.
જો કે, પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મ લિમિટેડ તરફછી હજુ સુધી બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવી નથી.
જાણકારી અનુસાર, કંપનીએ હજુ સુધી આ પહેલા કોઈ બોનસ શેર કે ડિવિડન્ડ આપ્યુ નથી.ગત, 6 મહિના પહેલા આ શેરને ખરીદીને હોલ્ડ કરનારા રોકાણકારોને હજુ સુધી 50 ટકાનો ફાયદો મળી ચૂક્યો છે.
MORE
NEWS...
લખપતિ બનવું હોય તો આ બિઝનેસ જ કરાય,મહિને આરામથી 1 લાખ છાપી મારશો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.