1 શેર પર 167 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની

શેરબજારમાં આવતીકાલે MRF Ltd એક્સ ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.

કંપનીએ 3 મે 2023ના રોજ માર્ચ ક્વાટરના પરિણામોની સાથે જ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. 

કંપનીએ યોગ્ય શેરધારકોને દરેક શેર પર 169 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

જાણકારી અનુસાર, MRF Ltdના શેર શેરનો ભાવ 1 ટકાની તેજીની સાથે 1,02,300 રૂપિયા હતો.

કંપનીએ 20 જુલાઈ 2023ને ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

શેરબજારમાં MRF Ltdની 52 સપ્તાહની ઊંચાઈ 1,04,494.95 રૂપિયા પ્રતિ શેર છે.

આ ભારતીય શેરબજારનો સૌથી મોંઘો શેર છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.