જોવામાં એકદમ નાનો પણ સાવજથી પણ ખતરનાક છે આ જીવ!

દરેક વ્યક્તિ સાપ, વીંછી, કરચલો અને અન્ય ઘણા પ્રાણીઓથી ડરે છે.

પરંતુ શું તમે જાણો છો કે આનાથી પણ વધુ ખતરનાક કંઈક હોઈ શકે છે

તમે તેના વિશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય, જી હા, અમે વાત કરી રહ્યાં છીએ મચ્છરની

જે હંમેશા આપણી આસપાસ જોવા મળે છે, શું તમે જાણો છો કે મચ્છર સૌથી ખતરનાક જીવ છે

તે નાનો લાગે છે પણ એકદમ જીવલેણ છે. દર વર્ષે લગભગ 10 લાખ મૃત્યુ મચ્છરોના કારણે થાય છે.

જ્યારે કૂતરાના કરડવાથી 1.5 લાખ લોકોના મોત થાય છે.

મચ્છર કરડવાથી મેલેરિયા જેવા રોગો થાય છે

મચ્છર દરેક ઘરમાં પ્રજનન કરી શકે છે કારણ કે તેને માત્ર પાણીની જરૂર હોય છે