જો તમે પણ નોકરી છોડીને ખેતી કરવા માંગો છો, તો તમે કાજૂની ખેતી કરી શકો છો.

આ ખેતીની સારી વાત એ છે કે, આમાં નુકસાનીનો ચાન્સ ઓછા અને નફાના ચાન્સ વધારે છે.

આ એક એવું ડ્રાય ફ્રુટ છે જેની માંગ દરેક ઘરમાં હોય છે, જેના કારણે માંગમાં ઘટાડો થવાનો ભય નથી.

કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તેની ખેતી કરવામાં આવે છે.

એકવાર કાજુનું ઝાડ વાવ્યા પછી તે ઘણા વર્ષો સુધી ફળ આપે છે. છોડ વાવવાના સમયે ખર્ચ થાય છે. એક હેક્ટરમાં 500 કાજુના વૃક્ષો વાવી શકાય છે

નિષ્ણાતોના મતે એક ઝાડમાંથી 20 કિલો કાજુ મળે છે. જેમાં એક હેક્ટરમાં 10 ટન કાજુનું ઉત્પાદન થાય છે.

આ પછી પ્રોસેસિંગનો ખર્ચ આવે છે. બજારમાં કાજુ 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

આવી સ્થિતિમાં જો તમે વધુ સંખ્યામાં છોડ લગાવો તો તમે માત્ર લખપતિ જ નહીં પણ કરોડપતિ પણ બની જશો.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.