ઔષધીય ગુણોથી ભરપૂર ડબલ સાઇઝ દ્રાક્ષ

દેશમાં અનેક પ્રકારની દ્રાક્ષ મળે છે.

તેમાં કાળી, લીલી અને ગુલાબી દ્રાક્ષ હોય છે.

સિઝન પ્રમાણે દ્રાક્ષની વેરાયટી બજારમાં આવે છે.

MORE  NEWS...

ચહેરા પર ખીલ થાય છે તો આ ઘરેલુ પેસ્ટ લગાવો

આ નાનું એવું ફળ કેન્સરથી બચાવશે, હાર્ટને રાખશે કાયમ હેલ્દી

આ અનોખા ફુલથી ચામડીના રોગ થશે દૂર, ધાધર અને ખરજવામાં ખૂબ કામમાં આવશે

આ દ્રાક્ષ ભારતના કેટલાક વિસ્તારોમાંથી બિકાનેરના બજારમાં આવી છે.

આમાંથી શાઈન મસ્કત દ્રાક્ષ જાપાન વિકસિત  છે.

જે સુગંધિત અને સ્વાદમાં મીઠી હોય છે.

દ્રાક્ષની અન્ય જાતોની સરખામણીમાં મોંઘી છે.

તેમાં વિટામિન સી હોય છે, જે બળતરા ઘટાડે છે.

બજારમાં 550થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

MORE  NEWS...

ફ્રીજમાં રાખવા છતાં પણ ખરાબ થઇ જાય છે ખાવાની વસ્તુઓ?

ઘરે બેઠા મફતમાં મોંઘેરા અંજીર ખાવા મળશે, આ રીતે ઘરના કુંડામાં ઉગાડો ફ્રીમાં મળશે ડ્રાઈફ્રુટ્સ

શુ તમારી દવાનો ડોઝ વધારે હોય છે, તો ડાયાબિટીસ માટે અપનાવો 5 સુપર જડીબુટ્ટીઓ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.