પોતાના જ દુશ્મોનોને વીજ કરંટથી મારી નાંખે છે આ માછલી!

વિશ્વમાં ઘણા પ્રાણીઓ તેમની વિવિધ લાક્ષણિકતાઓ માટે જાણીતા છે.

આવો જ એક જીવ છે, જે સમુદ્રમાં જોવા મળે છે.

આ કોઈ સામાન્ય પ્રાણી નથી, પરંતુ દરિયામાં ફરતી વખતે કરંટ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.

એટલે કે, જો કોઈ પ્રાણી તેને ખલેલ પહોંચાડે છે, તો તે તેના પર કરંટથી હુમલો કરે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

સાધારણ દેખાતા આ દરિયાઈ પ્રાણીનું નામ ઈલ છે.

વૈજ્ઞાનિકોના મતે તેનો કરંટ ખોરાકની શોધમાં કે ગુસ્સામાં બહાર આવે છે.

સામાન્ય રીતે આ માછલી ઓછામાં ઓછી 10 વોલ્ટ વીજળી ઉત્પન્ન કરે છે.

પરંતુ, જ્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, ત્યારે તે 860 વોલ્ટ સુધી કરંટ ઉત્પન્ન કરી શકે છે.

જણાવી દઈએ કે આ માછલીઓ મોટાભાગે વિશ્વમાં દક્ષિણ અમેરિકાની નદીઓમાં જોવા મળે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ